virat kohli, T20 World Cupમાં કોહલીના રેકોર્ડ્સ જોઈને ઓસ્ટ્રેલિયન દિગ્ગજે કહ્યું- ‘આ અવિશ્વસનીય છે’ – virat kohli is freak and his t20 world cup records are super freakish says shane watson
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રણ વર્ષ સુધી કંગાળ ફોર્મથી લડતો રહ્યો હતો અને આ દરમિયાન તેની નિષ્ફળતાની ઘણી ટીકાઓ પણ થઈ હતી. જોકે, ટી20 વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટ પહેલા જ તેણે પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. ભૂતપૂર્વ સુકાની ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. બાંગ્લાદેશ …