arjun tendulkar, ‘જ્યારે મિત્રનો દીકરો…’ સચિન તેંડુલકરની ખુશીથી શાહરુખ ખાન થયો ગદગદ, અર્જુન તેંડુલકર માટે દિલ ખોલીને લખી વાત – shah rukh khan applaud sachin tendulkar son arjun tendulkar for his debut in ipl 2023
મુંબઈઃ IPL 2023ની 22મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI vs KKR) વચ્ચે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન ટીમ મુંબઈએ પાંચ વિકેટથી મોટી જીત મેળવી હતી. આ મેચ સૌથી વધારે .યાદગાર અને ખાસ તેંડુલકર પરિવાર માટે રહી હતી. લાંબા સમયથી પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહેલા અર્જુન તેંડુલકરને (Arjun Tendulkar) આખરે …