t20 world cup 2022, T20 WC: દ.આફ્રિકાને હરાવી પાકિસ્તાને સેમિની આશા જીવંત રાખી, શું બગડશે ભારતનું સમીકરણ? – t20 world cup group 2 qualification scenario explained after pakistans win over south africa
ટી20 વર્લ્ડ કપમાં ગુરૂવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને શાનદાર દેખાવ કરતા સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો. આ વિજય સાથે પાકિસ્તાને તેની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે. સુપર-12 રાઉન્ડના ગ્રુપ-2ની મેચમાં પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરૂવારે રમાયેલી મેચમાં વરસાદનું વિઘ્ન આવ્યું હતું. પાકિસ્તાને નિર્ધારીત 20 ઓવરમાં નવ વિકેટે 185 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. …