rohit sharma shubman gill, રોહિત શર્મા અને શુભમન ગિલઃ શું ભારતને મળી ગઈ છે નવી તોફાની ઓપનિંગ જોડી? – rohit sharma and shubman gill new aggressive opening pair on indian cricket team
ક્રિકેટમાં ઓપનિંગ જોડીનું ઘણું મહત્વનું રહ્યું છે. જ્યારે વન-ડે ક્રિકેટની વાત આવે ત્યારે તેનું મહત્વ ઓર વધી જાય છે. 90ના દાયકામાં વર્લ્ડ ક્રિકેટમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનિંગ જોડીએ તરખાટ મચાવ્યો હતો. બાદમાં સચિન-સહેવાગની જોડીનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારપછી શિખર ધવન અને રોહિત શર્માની જોડી આવી. જ્યારે હાલમાં સચિન-સહેવાગની જોડી જેવો જાદૂ રોહિત …