arjun tendulkar, યોગરાજે જણાવી અર્જુન તેંડુલકર સાથે બનેલી એક ઘટના, કેવી રીતે પિતા સચિનની યાદ અપાવી હતી – when injured arjuns two word reply convinced yograj singh he was mirror image of sachin tendulkar
મહાન બેટર સચિન તેંડુલકરે 1989માં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે સચિને પાકિસ્તાનના ખૂંખાર બોલર્સનો સામનો કર્યો હતો. સિયાલકોટમાં વકાર યુનુસના એક બાઉન્સર પર સચિનના નાક પર ઈજા થઈ હતી. જોકે, આવી પરિસ્થિતિમાં પણ સચિને મેદાન છોડવાના બદલે લડત આપવાનું પસંદ કર્યું હતું. તેણે કહ્યું હતું કે હું રમીશ. …