india vs australia wtc 2023, WTC ફાઈનલઃ કેપ્ટન રોહિત શર્માને અંગૂઠામાં થઈ ઈજા, ટીમ ઈન્ડિયા ચિંતામાં – wtc final india vs australia captain rohit sharma injured during net session
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની તૈયારી કરી રહી છે. વિશ્વની બે ટોચની ટીમો વચ્ચે 7 જૂનથી એટલે કે બુધવારથી ફાઈનલનો પ્રારંભ થશે. જોકે, તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો છે. મેચના એક દિવસ પહેલા રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરી રહ્યો …