rohit sharma captaincy, ટેસ્ટ અને વનડેમાંથી જશે રોહિત શર્માની કેપ્ટન્સી? BCCIની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય – rohit sharma test and odi captain decision take bcci review meeting
મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે રોહિતને ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી શકાય છે, પરંતુ 1 જાન્યુઆરીએ યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની કેપ્ટનશીપને કોઈપણ રીતે ખતરો નથી. રિપોર્ટ અનુસાર, બોર્ડના ટોચના અધિકારીઓને પરંપરાગત ફોર્મેટમાં તેની કેપ્ટનશિપમાં કંઈપણ અસંતોષકારક …