Sourav ganguly statement on Kohli Captaincy, kohli captaincy controversy: વિરાટે કેપ્ટનશિપ છોડી કે હકાલપટ્ટી થઈ હતી? ગાંગુલીએ કર્યો મોટો ઘટસ્ફોટ – sourav ganguly statement on virat kohli captaincy controversy
Kohli Captaincy Controversy: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં (WTC Final 2023) ઈન્ડિયન ટીમની કારમી હારથી હોબાળો મચી ગયો છે. ભારત સતત બીજીવાર ફાઈનલમાં પહોંચીને હારી જતા ફેન્સ નિરાશ થઈ રહ્યા છે. તથા રોહિતની કેપ્ટનશિપ અને ટીમ સિલેક્શન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ હારના કારણે વિરાટ કોહલીનો કેપ્ટનશિપ વિવાદ ( Virat Kohli Captaincy Controversy) ઉજાગર …