IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ માટે કેટલીક મેચ નહીં રમે રોહિત શર્મા! તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ બનશે કેપ્ટન! – rohit sharma will not play some match surya kumar yadav will lead mumbai indians
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પાસે પાંચ વખત ઈન્ડિયન પ્રીમિયલ લીગ (Indian Premier League) ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું (Mumbai Indians) નેતૃત્વ કરવાની પણ બેવડી જવાબદારી છે. રોહિત અને MI તેમ બંને માટે આ વખતની સીઝન વધારે મહત્વની રહેશે, કારણ કે છેલ્લી બે સીઝનમાં તેઓ પ્લેઓફમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યા હતા. જો કે, ‘હિટમેન’ આ …