IPL 2023 live updates, GTની મેચમાં બ્રેક વચ્ચે આ 2 ગુજરાતી ગીતો નહીં વગાડી શકાય, કોપીરાઈટનો ભંગ થતા લેવાયો નિર્ણય – these 2 gujarati songs cannot be played between breaks in gt matches
અમદાવાદઃ IPLની ટેબલ ટોપર રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ અત્યારે એક વિવાદમાં ફસાઈ ગઈ છે. વાત એમાં એવી છે કે ગુજરાત ટાઈટન્સ સામે ગાંધીનગર કોમર્શિયલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. ભારત સરકારની કોપીરાઈટ સોસાયટીએ દાવો કર્યો છે કે IPL ગુજરાતની મેચ દરમિયાન સ્ટેડિયમમાં બ્રેક સમયે વગાડવામાં આવતા 2 પ્રખ્યાત ગીતો સામે સવાલો ઉઠી રહ્યા છે. એ …