Asia Cup: અંતિમ ઓવરમાં શ્રીલંકાનો રોમાંચક વિજય, ભારતનું ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બન્યું – asia cup 2022 india vs sri lanka super 4 match at dubai international cricket stadium
ઓપનર પથુમ નિસંકા અને કુશલ મેન્ડિસની આક્રમક અડધી સદી બાદ સુકાની દસુન શનાકાએ રમેલી લાજવાબ ઈનિંગ્સની મદદથી શ્રીલંકાએ એશિયા કપ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના સુપર-4 રાઉન્ડના મુકાબલામાં ભારત સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ મુકાબલો પણ અંતિમ ઓવર સુધી રોમાંચક રહ્યો હતો અને આ મેચમાં પણ અંતિમ ઓવર્સમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. …