Rishabh Pant, ભયંકર અકસ્માત બાદ Rishabh Pantએ પહેલીવાર શેર કર્યો વીડિયો, કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ પૂલમાં ચાલતો દેખાયો – rishabh pant shares a glimpse of his road to recovery
ભારતીય ક્રિકેટ ટીમને ગત વર્ષે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતને (Rishabh Pant) એક ભયાનક અકસ્માત નડ્યો હતો. તે ન્યૂ યર પરિવારને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રુડકી જઈ રહ્યો હતો, ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ખેલાડી મોતના મુખમાંથી માંડ-માંડ બચ્યો હતો અને નસીબજોગે કાર ભડભડ સળગી …