rishabh pant, રિશભ પંત ટેકા વગર સીડીઓ ચડ્યો, ઝડપથી રિકવર થઈ રહેલા સ્ટાર પર ગર્લફ્રેન્ડે લૂટાવ્યો પ્રેમ – rishabh pant shares video of speedy recovery climbs stairs without support
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન રિષભ પંતનો ડિસેમ્બર 2022ના અંતમાં એક ભયાનક કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિશભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી પંત લાંબા સમય સુધી હોસ્પિટલમાં હતો. જેના કારણે રિશભ પંત ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી, આઈપીએલ 2023 અને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ રમી …