rinku singh, કોણ છે Yash Dayal જેની છેલ્લી ઓવરમાં Rinku Singhએ ફટકાર્યા પાંચ છગ્ગા? બંને વચ્ચે છે ખાસ કનેક્શન – special connection between kkr rinku singh and gujarat titans yash dayal
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ (GT vs KKR) વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 205 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને રિંકુ સિંહે (Rinku …