india vs australia wtc final, WTC Final: ટીમ ઈન્ડિયાથી ક્યાં થઈ ચૂક? રિકી પોન્ટિંગે જણાવી ત્રણ મોટી ભૂલ – wtc final india let themselves down by bowling too short in the first hour says ricky ponting
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ફુલ-લેન્થ બોલિંગ ન કરીને પોતાની જાતને નુકસાન પહોંચાડ્યું છે. જોકે, બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહેલા પોન્ટિંગે ઝડપી બોલર મોહમ્મદ સિરાજની અત્યંત સ્પર્ધાત્મક હોવા માટે પ્રશંસા કરી હતી. સિરાજે 108 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ તેના સિવાય અન્ય કોઈ ભારતીય બોલર ઓસ્ટ્રેલિયાને …