ipl 2023 final, સોમવારે રમાશે IPL ફાઈનલઃ અમદાવાદમાં ભારે વરસાદે બગાડી મજા, પલળતા પરત ફર્યા ફેન્સ – ipl 2023 final gujarat titans vs chennai super kings final moves to reserve day due to rain
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે, અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે મેચ પોસ્ટપોન કરવી પડી હતી. હવે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે સોમવારે એટલે કે 29 મેએ ફાઈનલ રમાશે. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. ફાઈનલ મુકાબલો રાત્રે 7.30 કલાકે શરૂ …