RCB vs LSG: ‘હવે તું મને શીખવાડીશ…’ virat Kohli અને Gautam Gambhir વચ્ચેની દલીલમાં શું થઈ વાત? એક-એક શબ્દ જાણો – ipl 2023 rcb vs lsf fight between virat kohli and gautram gambhir who said what to each other
નવી દિલ્હીઃ સોમવારે આઈપીએલ 2023 માટે મેચ ખતમ થયા બાદ વિરાટ કોહલી (Virat Kohli) અને ગૌતમ ગંભીર (Gautam Gambhir) વચ્ચે મેદાન પર ફરી એકવાર થયેલા ઝઘડાથી તે સાર્વજનિક થઈ ગયું છે તે બંનેના મનમાં એકબીજા માટે કેટલી કડવાશ છે. કેમેરામાં કેદ થયેલી આ લડાઈમાં બંનેએ એકબીજાને ખૂબ ગાળો આપી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ …