RCBને હાર બાદ તગડો ઝટકો, કેપ્ટન ફાફ ડુપ્લેસિસે આ કારણે ચૂકવવા પડશે લાખો રુપિયા – ipl 2023 rcb captain faf du plessis fined for maintaining a slow over rate during match against lsg
RCB vs LSG: રોયલ ચેલેન્જર્સ બેંગાલુરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસને સોમવારની રાત્રે બેવડી મારનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક તો તેની ટીમ જીતેલી બાજી હારી ગઈ છે અને બીજી તરફ, મેચ બાદ ધીમી ઓવર સ્પીડના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. ફાફ ડુપ્લેસિસને રુપિયા 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોમવારની રાત્રે લખનૌ સુપર જાન્ટ્સ …