gujarat vs vidarbha match, રણજી ટ્રોફીઃ ગુજરાતના નામે નોંધાયો સૌથી શરમજનક રેકોર્ડ, વિદર્ભે રચ્યો ઈતિહાસ – ranji trophy vidarbha defends lowest score in firstclass cricket in india shoot out gujarat for 54
દેશની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફીમાં ગુજરાત અને વિદર્ભ વચ્ચે રમાયેલો મુકાબલો ઈતિહાસમાં નોંધાઈ ગયો છે. જેમાં ગુજરાતના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે જ્યારે વિદર્ભે ઈતિહાસ રચ્યો છે. ગુજરાત અને વિદર્ભ વચ્ચે રણજી ટ્રોફી ગ્રુપ-ડીનો મુકાબલો જામથા ખાતે રમાયો હતો. જેમાં ગુજરાત સામે જીતવા માટે ફક્ત 73 રનનો સ્કોર હતો પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર …