jos buttler, IPL: પંજાબ સામે પરાજય બાદ રાજસ્થાન રોયલ્સનું વધ્યું ટેન્શન, લાગી શકે છે મોટો ઝટકો – ipl 2023 sanju samson reveals why ashwin opened the batting for rajasthan royals instead of jos buttler
સંજુ સેમસનની આગેવાનીવાળી રાજસ્થાન રોયલ્સે IPL 2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી. પરંતુ પંજાબ કિંગ્સ સામે રમાયેલી બીજી મેચમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે રાજસ્થાન સામેના રોમાંચક મુકાબલામાં પાંચ રને જીત મેળવી હતી. મેચની ખાસ વાત એ હતી કે જ્યારે રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સ માટે …