lionel messi, વિદાય મેચમાં મેસ્સીનું થયું અપમાન, તો દિગ્ગજ ફૂટબોલરે ક્લબ છોડતા જાહેર કરી નિવૃત્તિ – messi played last metch for psg ibrahimovic announces retirement from football
આર્જેન્ટિનાના સ્ટાર સ્ટ્રાઈકર લાયોનેલ મેસ્સીએ પેરિસ સેન્ટ-જર્મન (PSG) ફૂટબોલ ક્લબ માટે દર્શકોના ‘હૂટિંગ’ વચ્ચે તેની છેલ્લી મેચ રમી હતી. પેરિસ સેન્ટ જર્મને પહેલાથી જ ફ્રેન્ચ લીગ ટાઈટલ પોતાના નામે કરી લીધું છે પરંતુ તેની અંતિમ મેચમાં તેને ક્લેરમોન્ટ સામે 3-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પેરિસ સેન્ટ જર્મનના સમર્થકોએ વિશ્વના સર્વકાલિન મહાન ફૂટબોલર્સમાં સામેલ મેસ્સી …