World Cup રમવા ભારત આવશે પાકિસ્તાની ટીમ, વિદેશ મંત્રાલયે આપ્યું મોટુ અપડેટ – pakistani team will come to india to play world cup ministry of external affairs gave a big update
નવી દિલ્હીઃ પાકિસ્તાને સત્તાવાર રીતે પોતાની ટીમને World Cup 2023 માટે ભારત મોકલવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે એક નિવેદનમાં કહ્યું કે, અમારું માનવું છે કે, ખેલ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય આયોજનોમાં પોતાની જવાબદારી પૂરી કરવા માટે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો આડા ન આવવા જોઈએ. ભારતમાં પાંચ ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપનું આયોજન …