pakistan vs england 2nd test, પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડે મચાવી ધૂમ, બીજી ટેસ્ટ જીતીને 22 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું – pakistan vs england 2nd test multan 2022 wood takes four as england seal series with tense win
ઈંગ્લેન્ડે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખતા પાકિસ્તાન સામે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચ જીતી લીધી છે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ અત્યંત રોમાંચક રહી હતી. જેમાં ઈંગ્લેન્ડે 26 રને વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે 22 વર્ષ બાદ પાકિસ્તાની ધરતી પર ટેસ્ટ સીરિઝ જીતવાની …