પાકિસ્તાનઃ PSL ફ્રેન્ચાઈઝી મુલ્તાન સુલ્તાન્સના માલિકે જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી મળી લાશ – pakistat super league franchise multan sultans owner alamgir tareen found dead in his home
લાહોરઃ પાકિસ્તાન સુપર લીગ (PSL) ફ્રેન્ચાઈઝી મુલ્તાન સુલ્તાન્સના માલિક આલમગીર તરીનની લાહોરના ગુલબર્ગ વિસ્તારમાં આવેલા તેમના ઘરમાંથી લાશ મળી. 63 વર્ષના આલમગીર તરીને પોતે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી આલમગીરની ગણતરી દક્ષિણ પંજાબ (પાકિસ્તાન)ના મોટા બિઝનેસમેનમાં થતી હતી. તેઓ પાકિસ્તાનના સૌથી મોટા વોયર પ્યુરિફિકેશન પ્લાન્ટનું સંચાલન કરતા હતા. સ્થાનિક …