ishan kishan double hundred, ત્રીજી વન-ડેઃ કિશનની બેવડી સદી અને કોહલીની રેકોર્ડબ્રેક સદી, બાંગ્લાદેશ સામે ભારતનો ભવ્ય વિજય – ishan kishan 210 and virat kohli 72nd ton hand india a mammoth win against bangladesh in third odi
ઓપનર ઈશાન કિશનની ધમાકેદાર બેવડી સદી અને વિરાટ કોહલીની લાજવાબ સદી બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે શનિવારે ચિત્તોગ્રામ ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડે ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે 227 રને વિજય નોંધાવ્યો હતો. ભારત માટે આ વિજય આશ્વાસન રૂપ રહ્યો હતો કેમ કે બાંગ્લાદેશે પ્રથમ બે વન-ડે જીતીને સીરિઝ પોતાના નામે કરી લીધી …