Indian Woman cricketer Smriti Mandhana, WPL Auction: નીતા અંબાણીએ જેવી સ્મૃતિ મંધાના પર લગાવી બોલી, ઝૂમી ઉઠી ભારતીય ટીમ, ઐતિહાસિક ક્ષણ – wpl auction: indian women team got excited when nita ambani bid on smriti mandhana
મુંબઈઃ આ વર્ષે પુરુષ ક્રિકેટર્સની જેમ મહિલા આઈપીએલ પણ થશે. બીસીસીઆઈએ તેને વીમેન્સ પ્રીમિયર લીગ એટલે કે, WPL નામ અપાયું છે. મુંબઈમાં સોમવારે ખેલાડીઓની હરાજી થઈ અને સૌથી પહેલી બોલી સ્મૃતિ મંધાના (Smriti Mandhana) પર લાગી. મુંબઈ ઈન્ડિયન્સના ઓનર નીતા અંબાણીએ જેવું બોર્ડ ઉઠાવ્યું કે, સાઉથ આફ્રિકામાં ટી-20 વર્લ્ડ કપ રમવા પહોંચેલી ભારતીય મહિલા ખેલાડીઓમાં …