rishabh pant comeback in england series, ..તો આ સિરીઝથી રિષભ પંત કરશે કમબેક! રિકવરી બાદ વિકેટકીપરે કમર કસી તૈયારીઓ કરી – rishabh pant comeback news updates
Rishabh Pant Comeback Update: ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. રિષભ પંત હજુ પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં થયેલા કાર અકસ્માતમાંથી સાજો થઈ રહ્યો છે. બીસીસીઆઈએ હાલમાં જ તેની મેડિકલ ટીમ દ્વારા તેની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. આ બધા વચ્ચે તેની વાપસી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી …