khushi shah, Nayika Devi: The Warrior Queen ફેમ Khushi Shah બનવાની છે મમ્મી, 37મા બર્થ ડે પર કરી પ્રેગ્નેન્સીની જાહેરાત – khushi shah announced pregnancy on her 37th birthday
પોપ્યુલર ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન’માં (Nayika Devi: The Warrior Queen) મુખ્ય પાત્ર ભજવનારી ખુશી શાહે (Khushi Shah) 19 નવેમ્બરે પરિવારના સભ્યો અને અંગત મિત્રો સાથે ડબલ સેલિબ્રેશન કર્યું હતું. વાત એમ છે કે, આ દિવસે તેનો 37મો બર્થ ડે હતો તેમજ સોશિયલ મીડિયા પર બેબી શાવરની તસવીરો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત પણ …