Mumbai Indians Women Premier League Champion, WPLની પ્રથમ ચેમ્પિયન ટીમ બની મુંબઈ ઈન્ડિયન્સ, ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો – womens premier league 2023 mumbai indians become first champions of wpl beat delhi capitals in final
મુંબઈ ઈન્ડિયન્સ વિમેન ટીમે ઈતિહાસ રચતા વિમેન્સ પ્રીમિયર લીગ-2023 ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી છે. આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં મુંબઈની ટીમે દિલ્હી કેપિટલ્સ વિમેન ટીમને સાત વિકેટે પરાજય આપ્યો હતો અને ચેમ્પિયન બની હતી. હેલી મેથ્યુસની …