pak vs eng 1st test, PAK vs ENG: નસીબ હોય તો નસીમ શાહ જેવું, આઉટ હોવા છતાં પેવેલિયનમાં પાછું ન ફરવું પડ્યું! – naseem shah was bowled first ball but declared not out due to technical reason
રાવલપિંડી: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે રાવલપિંડીમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ઘણી રોમાંચક રહી હતી. મેચના 5 દિવસે આખરી સેશનમાં પાકિસ્તાનને જીત માટે 86 રનની જરૂરત હતી. તેની 5 વિકેટ બચેલી હતી. અહીંથી તેની જીત નક્કી દેખાઈ રહી હતી, પરંતુ તેમ છતાં ઈંગ્લેન્ડે મેચ જીતી લીધી. ટીમ માટે ઝડપી બોલર ઓલી રોબિંન્સ અને …