usman khawaja, અમદાવાદમાં ખ્વાજાએ ઈતિહાસ રચ્યો, આ સિદ્ધિ નોંધાવનારો પ્રથમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બન્યો – india vs australia 4th test usman khawaja creates history in ahmedabad
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 480 રનનો જંગી સ્કોર નોંધાવ્યો છે. જેમાં તેના ઓપનર ઉસ્માન ખ્વાજાનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. ઉસ્માન ખ્વાજાએ શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી અને 180 રનની ઈનિંગ્સ રમી હતી. પોતાની આ …