Cricketer Narayan Jagadeesan, રનનો વરસાદ કરી રહ્યો છે ધોનીનો ભૂતપૂર્વ સાથી ખેલાડીઃ રચ્યો નવો ઈતિહાસ, રોહિતનો રેકોર્ડ પણ ના બચ્યો – narayan jagadeesan made the world record playing the biggest innings in 50 overs cricket
તામિલનાડુના બેટર નારાયણ જગદીશને સોમવારે વિજય હઝારે ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ 141 બોલમાં 277 રનની તોફાની ઈનિંગ્સ રમીને નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. આ દરમિયાન તેણે 25 ચોગ્ગા અને 15 સિક્સર ફટકારી હતી. જગદીશને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર નોંધાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 26 વર્ષીય જગદીશને 2002માં ગ્લેમોર્ગન વિરુદ્ધ સરેના …