murali vijay retires, પાંચ વર્ષથી ટીમમાં કમબેકની રાહ જોઈ રહ્યો હતો ભારતનો સ્ટાર ઓપનર, અંતે જાહેર કરી નિવૃત્તિ – murali vijay announces retirement from all forms of international cricket
એક સમયે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર રહેલા મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. 30 જાન્યુઆરી સોમવારે મુરલી વિજયે નિવૃત્તિની જાહેરાત કરતા પોતાના ચાહકોનો આભાર માન્યો હતો. 2018માં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમનારો મુરલી વિજય છેલ્લા પાંચ વર્ષથી ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાની આશા રાખી રહ્યો હતો. જોકે, હવે નવા યુવાન ખેલાડીઓના આગમન …