ms dhoni knee injury update, કોણ છે એ ડોકટર જેણે કરી ધોનીના ઘૂંટણની સર્જરી, પંત અને જાડેજાએ પણ લીધી છે સારવાર – dhoni surgery doctor name
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને પોતાની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બનાવનારા મહેન્દ્ર સિંહ ધોનીના ઘૂંટણનું ઓપરેશન સફળ રહ્યું છે. ધોનીના ઘૂંટણનું ઓપરેશન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં થયું છે. તેની સર્જરી ડો.દિનશો પારડીવાલાએ કરી છે. જોકે ધોનીને હજુ થોડા સમય સુધી આરામ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારપછી તે સંપૂર્ણપણે રિકવર થઈ જશે. જોકે આ દરમિયાન …