mohammed shami diet, ગુજરાતમાં મારું જમવાનું નહીં મળે… મોહમ્મદ શમીએ રવિ શાસ્ત્રીની બોલતી બંધ કરી દીધી! – gujarat mein hoon mera khana nahi milega mohammed shami reply leaves ravi shastri in splits
આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની ગત સિઝનની જેમ આ વખતે પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની આ ટીમે 15 મેએ સોમવારે રમાયેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને આ સ્થાન હાંસલ કર્યું હતું. ઓપનર શુભમન ગિલની સદીનો બાદ ઝડપી બોલર મોહમ્મદ શમીએ હૈદરાબાદના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો …