Mohammed Siraj vs Steve Smith, WTC Final: Siraj અને Smith વચ્ચે મેદાનમાં ખટપટ, ગુસ્સામાં બોલ ફેંકીને આંખમાં આંખ નાંખી આપ્યો જવાબ – the clash between mohammed siraj and steve smith in the wtc final
લંડન: ટેસ્ટ ચૈંપિયનશિપ ફાઈલના બીજા દિવસે ભારતીય ટીમ નવા ઈરાદા સાથે મેદાન પર ઉતરી હતી. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચે રેકોર્ડ બ્રેક પાર્ટનરશીપ પહેલાથી જ જામી ચૂકી હતી. જો કે, સ્મીથે પહેલી જ ઓવરમાં પોતાની 31મી સદી ફટકારી દીધી હતી જ્યારે ટ્રેવિસ હેડે પોતાના 150 રન બનાવી દીધા હતા. આ સમયે મોહમ્મદ સિરાજ અને …