suryakumar yadav, સૂર્યા એક સુનામી છે, બોલર્સના મન સાથે રમે છે… SKY પર મિસ્ટર IPL પણ થયો ફિદા – ipl 2023 suryakumar yadav plays with psychology of the bowler says suresh raina
IPL 2023 પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ગુજરાત ટાઈટન્સ ટીમ માટે શુક્રવારનો દિવસ સારો રહ્યો ન હતો. વાનખેડે સ્ટેડિયમમાં તેને મુંબઈ ઈન્ડિયન્સે 27 રનથી પરાજય આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે બેટ વડે ધમાકેદાર પ્રદર્શન કરીને 11 ચોગ્ગા અને છ છગ્ગા સાથે 43 બોલમાં 103 રન ફટકારીને મુંબઈને 218ના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધું હતું. ગુજરાતના ટોચના …