naveen-ul-haq, LSG vs MI: ‘કોહલી… કોહલી’ની બૂમ પાડી રહ્યા હતા દર્શકો, Naveen-ul-Haqએ આવો ઈશારો કરી ચૂપ કરાવ્યા – virat kohli fans tried to troll naveel ul haq as lucknow super giants out from qualifier round
ચેન્નઈઃ લખનઉ સુપર જાયન્ટ્સના (Lucknow Super Giants) ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક (Naveen-ul-Haq) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (Royal Challengers Bangalore) સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) વચ્ચેનો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી. બંને ટીમની વચ્ચે આ મહિનાની શરૂઆતમાં થયેલી ટક્કર દરમિયાન વિરાટ અને નવીન મેદાન પર સામસામે આવી ગયા હતા. જે બાદ પણ નવીન કોઈ પણ મેદાન પર …