mi vs pbks, IPL: કિશન-સૂર્યકુમારે મોહાલીમાં મચાવ્યું તોફાન, પંજાબ સામે મુંબઈનો ધમાકેદાર વિજય – ipl 2023 mumbai beat punjab by 6 wickets in high scoring thriller for fifth win
ઓપનર ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની તોફાની અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે છ વિકેટે ધમાકેદાર વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં બુધવારે મોહાલીમાં મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ હાઈસ્કોરિંગ અને રોમાંચથી ભરેલી રહી હતી. મુંબઈએ ટોસ જીતીને યજમાન પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. લિયામ લિવિંગસ્ટોનની અણનમ 82 અને …