પપ્પાના બર્થ ડે પર Kinjal Daveએ ગિફ્ટમાં આપી સોનાની ચેઈન અને પેન્ડન્ટ, ગર્વ અને ખુશી સાથે સૌને બતાવ્યું – kijal dave celebrate fathers birthday gives gold chain and pendant in gift
જેમ દરેક પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે તેમ દરેક સફળ મહિલાની સફળતા પાછળ ખાસ કરીને તેના પિતાનો હાથ હોય છે, જે સમાજ શું કહેશે અને શું વિચારશે તેની ચિંતા કર્યા વગર તેમની દીકરીના સપના પૂરા કરવામાં સપોર્ટ કરે છે. ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પોપ્યુલર થયેલી કિંજલ દવે (Kinjal Dave) માટે પણ તેના …