ભારતને મોટો ફટકોઃ રવિન્દ્ર જાડેજાના ઘૂંટણની સર્જરી થશે, ગુમાવી શકે છે T20 વર્લ્ડ કપ – big blow for team india ravindra jadeja set to miss t20 world cup will undergo knee surgery
ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ફટકો પડ્યો છે. તેનો સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયા બાદ હવે તે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થાય તેવી શક્યતા છે. જાડેજાની ઘૂંટણની સર્જરી કરવામાં આવશે જેના કારણે તે અચોક્કસ મુદત માટે ક્રિકેટથી દૂર થાય તેવી શક્યતા છે. જેના કારણે તે …