KL RAHUL AND ATHIYA AT MAHAKAL TEMPLE, સતત ખરાબ પ્રદર્શનમાં ચાલી રહેલ કે.એલ.રાહુલ મહાકાલના શરણે, પત્ની આથિયા સાથે ઉજ્જૈનમાં કરી પૂજા અર્ચના – indian cricketer kl rahul along with his wife performed pooja at mahakal temple in ujjain
ભારતીય ક્રિકે્ટર કે.એલ.રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટી ઉજ્જૈનમાં આવેલા મહાકાલના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આથિયા શેટ્ટીએ પીળી સાડી પહેરી હતી જ્યારે કે.એલ.રાહુલે ધોતી પહેરી હતી. હાલ કે.એલ.રાહુલ ખરાબ તબક્કામાં ચાલી રહ્યો હોવાથી તે મહાકાલના દર્શને પહોંચ્યો હતો અને મંદિરમાં પત્ની આથિયા શેટ્ટી સાથે પૂજા અર્ચના કરી હતી.