kl rahul and athiya shetty wedding, વિરાટ કોહલીએ કેએલ રાહુલને આપી બે કરોડથી વધુની વેડિંગ ગિફ્ટ, ધોનીએ આપી બાઈક – virat kohli gifted car and ms dhoni gives bike to kl rahul as wedding gift
મુંબઈઃ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) અને બોલીવૂડની અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty)ના 23 જાન્યુઆરીએ લગ્ન થયા. આથિયા ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીની દીકરી છે. લગ્ન સમારંભમાં બોલીવૂડના જાણીતા ચહેરાઓની સાથે જ ક્રિકેટર પણ સામેલ થયા હતા. પરંતુ રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડી લગ્નમાં પહોંચી શક્યા નહતા. એ બધા …