rinku singh, IPL 2023: પિતા ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા હતા, ભાઈ ચલાવતો હતો રિક્ષા… 9મું નાપાસ રિંકુનું હવે આખું જીવન બદલાઈ ગયું – ipl 2023 rinku singh life was full of struggle
અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે ગુજરાત સામે છેલ્લી ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારી સનસનાટી મચાવી દીધી. કેકેઆરને મેચમાં છેલ્લી ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી, તો ક્રીઝ પર કેકેઆર માટે રિંકુ સિંહ અને ઉમેશ યાદવ હતા. ઓવરના પહેલા દડે ઉમેશે એક રન લઈને રિંકુને સ્ટ્રાઈક આપી. તે …