hardik vs shikhar, GT vs PBKS: રિંકૂ સિંહના આઘાતથી બહાર આવવા ગુજરાત પ્રયત્ન કરશે, ગબ્બર એકલા હાથે પંજાબને જીતાડશે? – gt vs pbks gujarat will try to recover from rinku singhs shock gabbar will single handedly beat punjab
મોહાલીઃ જ્યારે જીતની હેટ્રિકનું સપનું પૂરું થવાનું હોય અને અચાનક કોઈ આવીને તેને કોઈ ચકનાચૂર કરી દે છે ત્યારે આંચકો લાગે છે. છેલ્લી મેચમાં KKRના રિંકુ સિંહે ગુજરાત ટાઇટન્સને આવો જ આંચકો આપ્યો હતો. બેક ટૂ બેક સિક્સર ફટકારી તેણે ગુજરાત ટાઈટન્સની ટીમને આઘાત આપ્યો હતો. જેના કારણે તેનું સપનું તૂટી ગયું હતું, પરંતુ હવે …