Kinjal Dave, બોસ્ટનમાં ગુજરાતી લોકગાયિકા Kinjal Daveએ બોલાવી જોરદાર રમઝટ, ગરબાં રમવા માટે ઉમટી ચિક્કાર ભીડ – kinjal dave performed live in boston crowd of huge people gathered
ગુજરાતની જાણીતી લોકગાયિકામાંથી એક કિંજલ દવે (Kinjal Dave) છેલ્લા 2-3 મહિનાથી ગરબા ઈવેન્ટમાં વ્યસ્ત જોવા મળી રહી છે. સૌથી પહેલા તેણે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં પ્રી-નવરાત્રીનું ઈવેન્ટમાં આયોજન કર્યું હતું, ત્યારબાદ નવરાત્રી વખતે સ્વદેશ પરત ફરી હતી અને મુંબઈના બોરવલીમાં તમામ નવ દિવસ રમઝટ બોલાવી હતી. તે ખતમ થયા બાદ તે ફરીથી અમેરિકા પહોંચી …