Kane Williamson, પહેલી જીત બાદ Gujarat Titansને મોટો ઝટકો, IPL 2023ની આખી સીઝનમાં નહીં રમી શકે Kane Williamson! – kane williamson knee injury might cut short his ipl 2023 journey with gujarat titans
IPL 2023 શરૂ થતાં પહેલા જ કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે આખી સીઝન માટે તો કેટલાક પ્લેયર્સ શરૂઆતની કેટલીક મેચોમાંથી બહાર થયા છે. ઋષભ પંત, જસપ્રીત બુમરાહ, શ્રેયસ અય્યર, જેની બેયરસ્ટો જેવા સ્ટાર ખેલાડીઓના નામ આ લિસ્ટમાં સામેલ છે. આ યાદી અટકવાનું નામ જ નથી લઈ રહી. આઈપીએલ 2023ની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવીને (CSK …