ravichandran ashwin, જો રૂટે ગુમાવ્યો ટેસ્ટમાં નંબર-1 બેટ્સમેનનો તાજ, બોલિંગમાં અશ્વિન હજી પણ ટોચ પર – india and ravichandran ashwin continue to be no 1 in test rankings
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવારે જારી કરાયેલી નવી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમ્સન ઈંગ્લેન્ડના જો રૂટને પછાડીને નંબર વન બેટ્સમેન બન્યો છે. ગત મહિને ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગયેલી ભારતીય ટીમે સતત નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બોલર્સની …