virat kohli, IND vs SL: Virat Kohliનો શોટ રોકવા જતાં બની ભયંકર ઘટના, શ્રીલંકાના ખેલાડીને સ્ટ્રેચર પર બહાર લઈ જવો પડ્યો – ind vs sl jeffrey vandersay and ashen bandara injured as they tried to stop virat kohli shot
તિરુવનંતપુરમ્ઃ ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે વનડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાી હતી. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું અને યજમાન ટીમે 5 વિકેટ પર 390 રનનો ખડકલો કર્યો હતો. પહેલા શુભમન ગિલ અને પછી વિરાટ કોહલીએ (Virat Kohli) સદી ફટકારી હતી અને ટીમને …