Odi World Cup 2023,વર્લ્ડ કપ 2023: જયદેવ ઉનડકટ કે શાર્દુલ ઠાકુર, એક્સ્ટ્રા પેસરના સ્લોટમાં કોને મળશે તક? – odi world cup 2023 jaydev unadkat and shardul thakur who is for extra pacer slot
રાષ્ટ્રીય પસંદગી સમિતિ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ 2023ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પસંદગી સમિતિ આગામી દિવસોમાં વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરશે ત્યારે વધારાના ઝડપી બોલરના સ્લોટમાં બે ખેલાડીઓમાંથી એકની પસંદગી કરવાની રહશે. આ બે ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુર અને જયદેવ ઉનડકટ છે. પસંદગી સમિતિએ આ બંનેમાંથી એકની પસંદગી કરવી પડશે. આ …